Posts

Showing posts from November, 2022

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!

Image
  રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, "કેટલાક લોકો 'મોદી, મોદી'ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. Arvind kejriwal (File photo) રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ ના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં  આમ આદમી પાર્ટીનો  રોડ શો  હતો તે દરમિયાન  ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે  હું તમારા  દિલ જીતીને  રહીશ. સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની  જે  ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આપ પાર્ટી  તેમના બાળકો માટે શાળાઓ બનાવશે અ

PM Modi: Live પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી અમરેલી લાઈવ જુઓ

Image
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ધોરાજીની જાહેર સભામાં નર્મદા મુદ્દે નામ લીધા વગર મેધા પાટકર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે જે નર્મદાનું પાણી આજે કચ્છ-કાઠીયાવાડ માટે મુખ્ય સ્ત્રોત છે તેને ત્રણ-ત્રણ દાયકા સુધી રોકી રાખવામાં આવ્યું.   જુઓ લાઈવ : લાઈવ જોવા માટે નીચે ક્લીક કરો👇👇👇👇👇👇👇

ભારત જોડો યાત્રા’ પર ભાજપે ફરી કટાક્ષ કર્યો, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું- જ્યાં મેચ હોય છે ત્યાં નથી પહોંચતા રાહુલ ગાંધી

Image
  રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું છે કે જો મેચ ગુવાહાટીમાં યોજાય તો રાહુલ બેટ અને પેડ લઈને ગુજરાત જાય છે. તેમની આ આદત ઘણા સમયથી જોવા મળે છે. તેઓ માત્ર તૈયાર થઈ જાય છે પરંતુ મેદાન પર રમવા માટે ક્યારેય ઉતરતા નથી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે કોંગ્રેસ નેતા  રાહુલ ગાંધી  પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું છે કે જો મેચ ગુવાહાટીમાં યોજાય તો રાહુલ બેટ અને પેડ લઈને ગુજરાત જાય છે. તેમની આ આદત ઘણા સમયથી જોવા મળે છે. તેઓ માત્ર તૈયાર થઈ જાય છે પરંતુ મેદાન પર રમવા માટે ક્યારેય ઉતરતા નથી. શર્માએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પર નિશાન સાધતા આ વાત કહી છે. આ દિવસોમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, પરંતુ ત્યાં જવાને બદલે રાહુલ મહારાષ્ટ્રમાં યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ અંગે તેમણે કટાક્ષ કર્યો છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરની ટિપ્પણી પર પણ નિશાન સાધ્યું છે. રાહુલે ગુરુવારે સાવરકરનો એક પત્ર વાંચ્યો હતો જેમાં સાવરકરે બ્રિટિશ સરકાર માટે દયાની અરજી લખી હતી. તે સમયે તે આંદામાનની સેલ્યુલર જેલમા

બનાસકાંઠાના ધાનેરાથી ભાજપમાંથી ટિકિટ ન મલતા માવજી દેસાઈએ શક્તિપ્રદર્શન સાથે કરી અપક્ષ ઉમેદવારી

Image
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બનાસકાંઠાના ધાનેરાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહેલા માવજી દેસાઈએ વિશાળ રેલી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે આજે જંગી રેલી યોજી હતી અને શક્તિ પ્રદર્શન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. TV9 GUJARATI  |  બનાસકાંઠા ની ધાનેરા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છે તો બીજી તરફ ભાજપથી નારાજ માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં ભાજપના ઉમેદવાર માવજી દેસાઈની આ વખતે ટિકિટ કપાતા ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. એટલુ જ નહીં પણ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન માવજી દેસાઈએ શક્તિ પ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને પડકાર ફેંક્યો છે. ઉમેદવારી નોંધાવતા પહેલા માવજી દેસાઈએ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે સભા સંબોધતી વખતે માવજી દેસાઈ ભાવુક થતા પણ જોવા મળ્યા હતા. ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: 2017માં માવજી દેસાઈ 2000 મતોથી હાર્યા આપને જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં માવજી દેસાઈ ધાનેરાથી ભાજપના ઉમેદવાર હતા અને કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે 2 હજાર મતોથી હારી ગયા હતા. આ વખતે ભા

Shraddha Murder Case: હત્યારાને જાહેરમાં આપો ફાંસી, સંજય રાઉતે કરી માંગ

Image
  સંજય રાઉતે દેશની છોકરીઓને પણ આ દુનિયામાં સાવધાની અને સમજણથી જીવતા શીખવાની સલાહ આપી છે. સંજય રાઉતે કહ્યું, 'મહારાષ્ટ્રની દીકરીની હત્યા ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ એક દંપતિ નથી. તેમને કપલ ન કહો. દિલ્હીમાં તેના લિવ-ઈન પાર્ટનર  આફતાબ પૂનાવાલા  દ્વારા મુંબઈને અડીને આવેલા વસઈ વિસ્તારની શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના 35 ટુકડા કરી દેવાથી આખો દેશ ચોંકી ગયો છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આજે (16 નવેમ્બર, બુધવાર) શ્રદ્ધા હત્યા કેસને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે અને હત્યારાને ફાંસી આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાની હત્યા એ વિકૃતિથી ઉપરની ઘટના છે. આના પર કોઈએ રાજનીતિ ન કરવી જોઈએ. જેઓ રાજનીતિ કરે છે તે સમાજના દુશ્મન છે. ટ્રાયલ રન વગર. સંજોગોવશાત્ પુરાવાના આધારે હત્યારાને ચાર રસ્તા પર ફાંસી આપો. સંજય રાઉતે દેશની છોકરીઓને પણ આ દુનિયામાં સાવધાની અને સમજણથી જીવતા શીખવાની સલાહ આપી છે. સંજય રાઉતે કહ્યું, ‘મહારાષ્ટ્રની દીકરીની હત્યા ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ એક દંપતિ નથી. તેમને કપલ ન કહો. જે રીતે તેના ટુકડા-ટુકડા કરીને મારી નાખવામાં આવી,

તમારા આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને સરનામું કેવી રીતે સુધારવું?

Image
  આ પોસ્ટમાં, આપણે શીખીશું કે આધાર કાર્ડનું નામ, જન્મ તારીખ અને સરનામું કેવી રીતે સુધારવું અથવા આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું.  જો તમારા આધાર કાર્ડ પર નામ અથવા જન્મ તારીખ ખોટી છે અથવા તમારા આધાર કાર્ડનું સરનામું ખોટું છે, તો આજે જ આ પોસ્ટને અનુસરીને, તમે ખૂબ જ સરળ રીતે તમારા આધાર કાર્ડનું નામ અને જન્મ તારીખ બદલી અથવા બદલી શકો છો. માર્ગ આધાર કાર્ડનું નામ કે સરનામું કે જન્મતારીખ સુધારવા માટે તમારે કોઈ આધાર કેન્દ્ર પર જવાની જરૂર નથી, જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોય તો તમે તમારા પરથી આધાર કાર્ડનું નામ, જન્મ તારીખ અને સરનામું ચકાસી શકો છો. મોબાઇલ પોતે.  તમે તેને બદલી શકો છો અને તેને ઠીક કરી શકો છો. આ પણ જુઓ :  તીનપટ્ટી માસ્ટર  ઇનસ્ટૉલ કરો અને પ્રતિદિન રૂ.1500 સુધી કમાઓ ગુજરાતીમાં જાણો તમે આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલી શકો છો આધાર કાર્ડનું નામ, જન્મ તારીખ અને સરનામું કેવી રીતે સુધારવું? જો આધાર કાર્ડમાં કંઈપણ ખોટું થાય છે, તો તમે તેને તમારા મોબાઇલ પર ઠીક કરી શકો છો, ફક્ત આ માટે તમારે 50 રૂપિયા ઓનલાઈન ચૂકવવા પડશે.  તો ચાલો જાણીએ કે આધાર કાર્ડનું નામ કે જન્મ તારીખ કે

ધો. 6-7-8 વિજ્ઞાન પાઠવાઈઝ MCQ – બંને સત્રોની PDF ફાઈલ

Image
નમ્કાર મિત્રો…. અહી ધોરણ 6-7-8 ના વિજ્ઞાન વિષય માટે બંને સત્રના તમામ પાઠના MCQ ની ફાઈલ મુકેલ છે.  જેમાં વિજ્ઞાનના પાઠવાઈઝ MCQ ની ક્વીઝ મુકેલી છે.  તમે ઉપયોગ કરી શકો છો. – આ ફાઈલ ગુણ, લાભાત્મક વૈવિધ્યની પસંદગી અને વિશિષ્ટ વર્ગખંડમાં પ્રેક્ટિસ મદદરૂપ થશે. – નીચે PDF ડાઉનલોડ કરો ક્લિક કરીને ડાઉનલોડ કરો ■☞ધો.  6-7-8 વૈજ્ઞાનિક MCQ સત્ર-1 :-    PDF DOWNLOAD કારો  ■☞ ધો.  6-7-8 વૈજ્ઞાનિક MCQ સત્ર-2 :-.  PDF DOWNLOAD કારો 

દરિયા કિનારે જોવા મળ્યા વિચિત્ર દરિયાઇ જીવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોસ

Image
હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક વિચિત્ર જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. bizarre creatures found at Australia Image Credit Source: File Photo આપણુ વિશ્વ અનેક રહસ્યો, સુંદર સ્થળો, સુંદર જીવો અને વસ્તુઓથી બનેલી છે. દુનિયાની સુંદરતા ભગવાનની ઉત્તમ કલાકારીગરીની સાહિતી આપે છે. પણ આ સુંદરતાની સાથે સાથે આ દુનિયામાં અનેક વિચિત્ર જીવ, સ્થળ અને વસ્તુઓ પણ હાજર છે. દુનિયામાં અવારનવાર વિચિત્ર જીવો મળી આવે છે. હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક  વિચિત્ર  જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ દરિયા કિનારે 2 નવા મરીન પાર્ક 2,500 કિમી સ્થિત છે. તે વિસ્તારના દરિયામાં શોધખોળ અભિયાન દરમિયાન શોધકર્તાઓને વિચિત્ર જીવો મળ્યા છે. આ જીવોને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ વિસ્તાર ડાયનાસોર યુગ દરમિયાન બનેલા દરિયાઈ પર્વતોથી ઘેરાયેલો વિસ્તાર છે. જે જગ્યા પરથી આ જીવ મળ્યા તે પ્રશાંત અને હિન

વાયરલ વીડિયો : મગર ઉપર બગલાએ કરી રાઈડ, લોકોએ કહ્યું – આ છે અસલી ખતરો કા ખિલાડી

Image
  આ દિવસોમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બગલો મગર પર આરામથી સવારી કરતો જોવા મળે છે. એ જોયા પછી તમે પણ એ જ કહેશો- આ જ સાચો ખતરો કા ખેલાડી છે. Funny Viral Video Image Credit Source: Twitter મગરનું રાજ પાણીની નીચે ચાલે છે. તમે તેની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે સિંહ જેવા ખૂંખાર પ્રાણીનો પણ શિકાર કરી શકે છે. એટલું જ નહીં, તેની શિકાર કરવાની શૈલી એટલી ખતરનાક છે કે તે આંખના પલકારામાં શિકારને પકડી લે છે, પરંતુ આ દિવસોમાં આપણને એક  વીડિયો  જોવા મળ્યો છે જેમાં એક બગલો મગર પર આરામથી સવારી કરતો જોવા મળે છે. એ જોયા પછી તમે પણ એ જ કહેશો- આ જ સાચો ખતરો કા ખેલાડી છે. વીડિયોમાં બગલો હિંમતભેર મગરની પીઠ પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે. નિર્ભય પક્ષી મગરની પીઠ પર ઊભો છે. પાણીમાં તરતી વખતે મગર પોતાનું વલણ જાળવી રાખે છે. આ દરમિયાન, ત્યાં વધુ મગરો દેખાય છે પરંતુ બગલા બિન્દાસ છે અને તેનું સંતુલન જાળવી રાખે છે. દરમિયાન, મગર પણ બગલાની સવારીને અવગણે છે અને અસ્વસ્થતાના કોઈ ચિહ્નો બતાવતો નથી. આ જ કારણ છે કે તે પક્ષી પર હુમલો કરવાનો કોઈ પ્રયાસ નથી કરતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બગલો મગરની

નબળા દિલના લોકોને T20 વર્લ્ડ કપ મેચ ન જોવી, 7 મોટી ઉથલપાથલથી ઉડી ગયા હોશ

Image
  T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)માં ફરી એક વખત મોટી ઉથલપાથલ જોવા મળી છે. સાઉથ આફ્રિકાની ટીમ એડિલેડમાં તેની છેલ્લી ગ્રૂપ મેચ નેધરલેન્ડ સામે હારી ગઈ હતી અને ટૂર્નામેન્ટમાંથી તેનું પત્તા સાફ થઈ ગયું હતું T20 વર્લ્ડ કપ 2022ના મુખ્ય ફેરફાર Image Credit Source: Twitter T20 વર્લ્ડ કપ 2022 જ્યારથી આ ટૂર્નામેન્ટ શરૂ થઈ છે ત્યારથી ક્રિકેટ ચાહકોને રોમાંચનો એવો ડોઝ મળી રહ્યો છે કે જેનો કદાચ કોઈને વિશ્વાસ પણ કર્યો ન હતો ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં એક નહીં, બે નહીં પરંતુ 7 એવા ફેરફાર થયા છે, જેના પછી એ કહેવું યોગ્ય રહેશે કે નબળા દિલના લોકોએ આ ટૂર્નામેન્ટ ન જોવી જોઈએ. આવું જ કંઈક રવિવારે સવારે એડિલેડના મેદાનમાં પણ જોવા મળ્યું હતું.  ટી20 વર્લ્ડ કપ  જીતવાની મોટી દાવેદાર એવી ટીમને નબળી ટીમે બહાર ફેંકી દીધી હતી.   વાત થઈ રહી છે સાઉથ આફ્રિકાની જેમણે નેધરલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકાની હાર જ આ ટૂર્નામેન્ટમાં ચૌંકાવનારી વાત નથી. ટી 20 વર્લ્ડકપમાં અત્યારસુધી 7 મેચ એવી રમાઈ છે જેમણે જેણે આખી દુનિયાને દંગ કરી નાંખી છે. ચાલો જોઈએ ટી 20 વર્લ્ડકપના 7 મોટાફેરફારની T20

રાહુલ ગાંધી સહિત 3 કોંગ્રેસી નેતાઓ સામે કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Image
  મ્યુઝિક લેબલે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તેની મંજૂરી વિના ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે KGF 2ના ગીતોનો ઉપયોગ કર્યો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. Rahul Gandhi Image Credit Source: PTI TV9 GUJARATI  |  Edited By: Kunjan Shukal Nov 05, 2022 | 6:53 PM બેંગલુરુ સ્થિત મ્યુઝિક લેબલ MRT મ્યુઝિકે કૉંગ્રેસના સાંસદો  રાહુલ ગાંધી , સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ વિરુદ્ધ કૉપિરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. આ કેસ અભિનેતા યશની તાજેતરમાં રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ KGF ચેપ્ટર 2ના ગીતોનો પરવાનગી વિના ઉપયોગ કરવાને લઈને કરવામાં આવ્યો છે. હાલમાં રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ પર છે અને કોંગ્રેસ પાર્ટી સતત તેમની મુલાકાતના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેયર કરી રહી છે. મ્યુઝિક લેબલે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તેની મંજૂરી વિના ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે KGF 2ના ગીતોનો ઉપયોગ કર્યો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રાહુલ ગાંધી

ગુજરાત ઈલેક્શન / BIG BREAKING: AAPએ ઉમેદવારોની 9મી યાદી જાહેર કરી, આ 10 બેઠકો પર મુરતીયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર

Image
  આજે ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 9મી યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPના ઉમેદવારો જાહેર AAP એ વિધાનસભા ચૂંટણી માટે 9મી યાદી જાહેર કરી AAPના વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPએ  ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર  કરી દીધું છે. આજે ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની  9મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 10 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી  ૧૧૮ ઉમેદવાર જાહેર કરાયા છે.  ૧ કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર ૨ દરિયાપુરથી તાજ કુરેશી ૩ જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી ૪ દસાડાથી અરવિંદ સોલંકી ૫ પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની ૬ ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ ૭ પેટલાદથી અર્જુન ભરવાડ ૮ નડિયાદથી હર્ષદ વાઘેલા ૯ હાલોલથી ભરત રાઠવા ૧૦ સુરત ઇસ્ટથી કંચન જરીવાલા   અગાઉ જાહેર કરાયેલી 8 મી યાદીમાં કયા ઉમેદવારોનો સમાવેશ ?  શું તમે પણ કરો છો આ સરકારી સ્કીમમાં રોકાણ?, તો આજે જ જાણી લો આ ખાસ બાબત નહીં તો થશે મોટું નુકસાન રવીન્દ્ર જા