Posts

Showing posts with the label Kids

Best Magic Slate Students Application

Image
  CLOSE Contents How To Best Magic Slate Students Application 2022 આ Magic Slate App વિષે માહિતી જાણો નીચે Magic Slate App સૌથી બેસ્ટ ફીચર ક્યુ છે વિધાર્થીઓ માટે Magic Slate App આ એપ્લિકેશનની મુખ્ય લાક્ષણિકતાઓ How To Best Magic Slate Students Application 2022 વિધાર્થીઓ માટે મેજીક સ્લેટ શ્રેષ્ઠ એપ્લિકેશન હવે ડાઉનલોડ કરો :  તમારા એંડ્રોઇડ મોબાઈલ પર સ્લેટ અથવા નોટપેડ તરીકે દોરો , લખો , બાળકો રંગવાનું , વાંચવાનું અને લખવાનું શીખી શકે છે . આ એપ્લિકેશ નાના બાળસો માટે સારી છે . ઘરે મોબાઈલ લેતા ટાઈમ  Magic Slate App  ચાલુ કરીને આપી દેવાનું , જેથી બાળક મોબાઇળ માં પણ શીખી શકે છે . ચિત્ર દોરતા , લખવા માટે , રંગભરી સહકે છે , અને સાથે વાંચવાનું લખવાનું પણ કામ ચાલુ રહે છે . આ Magic Slate App ની બધી માહિતી આ લેલખા માં આપેલ છે તો મિત્રો ધ્યાનથી આ લેખ વાંચવા વિનંતી. આ Magic Slate App વિષે માહિતી જાણો નીચે આ એપ્લિકેશન ખાશ કરીને બાળકો માટે બંનાવવામાં આવી છે , તેઓ કોઈપણ ચિત્ર દોરી શકે છે , મુલ્ક્સરો લખી શકે છે અને અભ્યાશ કરવા માટે અંકગણિત નઉમ્બરો પણ લખી શકે છે . આ એપ્લિકેશનની મહાન વિશેષ...