ગુજરાત ઈલેક્શન / BIG BREAKING: AAPએ ઉમેદવારોની 9મી યાદી જાહેર કરી, આ 10 બેઠકો પર મુરતીયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર
આજે ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 9મી યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPના ઉમેદવારો જાહેર AAP એ વિધાનસભા ચૂંટણી માટે 9મી યાદી જાહેર કરી AAPના વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPએ ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કરી દીધું છે. આજે ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 9મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 10 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી ૧૧૮ ઉમેદવાર જાહેર કરાયા છે. ૧ કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર ૨ દરિયાપુરથી તાજ કુરેશી ૩ જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી ૪ દસાડાથી અરવિંદ સોલંકી ૫ પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની ૬ ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ ૭ પેટલાદથી અર્જુન ભરવાડ ૮ નડિયાદથી હર્ષદ વાઘેલા ૯ હાલોલથી ભરત રાઠવા ૧૦ સુરત ઇસ્ટથી કંચન જરીવાલા અગાઉ જાહેર કરાયેલી 8 મી યાદીમાં કયા ઉમેદવારોનો સમાવેશ ? શું તમે પણ કરો છો આ સરકારી સ્કીમમાં રોકાણ?, તો આજે જ જાણી લો આ ખ...