Skip to main content

Best Magic Slate Students Application

 

How To Best Magic Slate Students Application 2022

વિધાર્થીઓ માટે મેજીક સ્લેટ શ્રેષ્ઠ એપ્લિકેશન હવે ડાઉનલોડ કરો : તમારા એંડ્રોઇડ મોબાઈલ પર સ્લેટ અથવા નોટપેડ તરીકે દોરો , લખો , બાળકો રંગવાનું , વાંચવાનું અને લખવાનું શીખી શકે છે .

આ એપ્લિકેશ નાના બાળસો માટે સારી છે . ઘરે મોબાઈલ લેતા ટાઈમ Magic Slate App ચાલુ કરીને આપી દેવાનું , જેથી બાળક મોબાઇળ માં પણ શીખી શકે છે . ચિત્ર દોરતા , લખવા માટે , રંગભરી સહકે છે , અને સાથે વાંચવાનું લખવાનું પણ કામ ચાલુ રહે છે . આ Magic Slate App ની બધી માહિતી આ લેલખા માં આપેલ છે તો મિત્રો ધ્યાનથી આ લેખ વાંચવા વિનંતી.

આ Magic Slate App વિષે માહિતી જાણો નીચે

આ એપ્લિકેશન ખાશ કરીને બાળકો માટે બંનાવવામાં આવી છે , તેઓ કોઈપણ ચિત્ર દોરી શકે છે , મુલ્ક્સરો લખી શકે છે અને અભ્યાશ કરવા માટે અંકગણિત નઉમ્બરો પણ લખી શકે છે . આ એપ્લિકેશનની મહાન વિશેષતા એ છે કે તે ખુબજ આકર્ષક અને વાપરવામાં માટે ખુબ સરળ અને બાળક માટે સમજવામાં સરળ છે .

આ પણ વાંચો : મોબાઈલ થી પૈસા કમાઓ

Magic Slate App સૌથી બેસ્ટ ફીચર ક્યુ છે

બાળકો માટે મેજીક એપ્લિકેશ સાથે તેમનો અભયશ શરુ કરી શકે છે . આ એપ્લેકેશન બાળકો માટે રંગ ઓળખવામાં પણ ખુબ ઉપીયોગી છે .

આ પણ વાંચો : આજ ની રાશિફળ

વિધાર્થીઓ માટે Magic Slate App આ એપ્લિકેશન વિવિદ રંગો સાથે ચિત્રો દોરવા અને અક્ષરો અને સન્ખ્યાઓ લખવાની પ્રેકિટસ કરવામાં મદદ કરે છે . આ એપ્લિકેશ તમને પેન્ટિંગ અને સજ્રનાત્મક વિચાર રસરણીમાં રસ વિકસાવે છે .

વિધાર્થીઓ માટે Magic Slate App આ એપ્લિકેશનની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ એપ્લીએકેશન ડિઝાઇન તેને બાળકો માટે વધુ આકર્ષક બનાવે છે
  • માલતીકારલ સાથે મેજીક સ્ટેલ્ટ ડ્રોઈંગ અને રાઇટિંગ બોર્ડ
  • એક ડિજિટલ સ્લેટ જ્યાં તમે લખી શકો છો . દોરી શકો ચો અને છો અને સાફ કરી શકો છો .
  • તે એક મફત એપ્લિકેશ અને ઓફ લાઈન એપ્લિકેશન છે
  • બાળકો મૂળાક્ષરો અને સંખ્યાઓ દોરવાનું અથવા લખાવનું શીખી શકે છે
  • તમારા બાળકકોના ડ્રોઈંગ તમારા મોબાઈલમાં સાચવો
  • બાળકો આ અદ્યત એપ્લેકેશ સાથે તેમના અભયશ શરુ કરી શકે છે
  • બહુવીધ બ્રશ કદ પસંદ કરવા માટે ઉપ્લ્ભધ સીજે
  • કુટુંબ અને મિત્રો સાથે તમારા બાળકોની આર્ટવોર્ક શેર કરો અને પ્રિન્ટ કરો
  • સુધારો કરવા માટે એરેંજર ઉપલ્ભધ છે
  • પેન્ટિંગ પસંદ કરવા અને દોરવા માટે માલ્ડટીરીંગ પેલેટ ઉપલબ્ધ છે .

આ પણ વાંચો : જનરલ નોલેજ ક્વિઝ

Magic Slate App વિધાર્થીઓ માટે મેજીક સ્લેટ શ્રેષ્ઠ એપ્લિકેશ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
અભ્યાશ માટે જાણોઅહીં ક્લિક કરો

Comments

Popular posts from this blog

દરિયા કિનારે જોવા મળ્યા વિચિત્ર દરિયાઇ જીવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોસ

રાહુલ ગાંધી સહિત 3 કોંગ્રેસી નેતાઓ સામે કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!