દરિયા કિનારે જોવા મળ્યા વિચિત્ર દરિયાઇ જીવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોસ
હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક વિચિત્ર જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. bizarre creatures found at Australia Image Credit Source: File Photo આપણુ વિશ્વ અનેક રહસ્યો, સુંદર સ્થળો, સુંદર જીવો અને વસ્તુઓથી બનેલી છે. દુનિયાની સુંદરતા ભગવાનની ઉત્તમ કલાકારીગરીની સાહિતી આપે છે. પણ આ સુંદરતાની સાથે સાથે આ દુનિયામાં અનેક વિચિત્ર જીવ, સ્થળ અને વસ્તુઓ પણ હાજર છે. દુનિયામાં અવારનવાર વિચિત્ર જીવો મળી આવે છે. હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક વિચિત્ર જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ દરિયા કિનારે 2 નવા મરીન પાર્ક 2,500 કિમી સ્થિત છે. તે વિસ્તારના દરિયામાં શોધખોળ અભિયાન દરમિયાન શોધકર્તાઓને વિચિત્ર જીવો મળ્યા છે. આ જીવોને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ વિસ્તાર ડાયનાસોર યુગ દરમિયાન બનેલા દરિયાઈ પર્વતોથી ઘેરાયેલો વિસ્તાર છે. જે જગ્યા પરથી આ જીવ મળ્યા તે પ્રશાં...
Tnx
ReplyDelete