હિના ખાને બેકલેસ ડ્રેસ પહેરીને પોતાનો બોલ્ડ લુક કર્યો શેયર, જુઓ Photos

ફેમસ એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) તેની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ ઈમેજ માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ ટીવીથી લઈને બોલિવૂડ સુધી કામ કર્યું છે.

Hine Khan Photos: અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા નવા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. જે હિનાના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Oct 15, 2022 | 10:08 AM
TV9 GUJARATI

 | Edited By: Kunjan Shukal

Oct 15, 2022 | 10:08 AM

ફેમસ એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) તેની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ ઈમેજ માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ ટીવીથી લઈને બોલિવૂડ સુધી કામ કર્યું છે.

ફેમસ એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) તેની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ ઈમેજ માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ ટીવીથી લઈને બોલિવૂડ સુધી કામ કર્યું છે.

1 / 5

હિના ખાને પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી, જેમાં તેણે એક સાદી સંસ્કારી વહુનું પાત્ર ભજવ્યું હતું. જોકે રિયલ લાઈફમાં અભિનેત્રી એકદમ બોલ્ડ છે.

2 / 5
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા નવા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. જે હિનાના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

3 / 5
હિના ખાને તેનું નવું ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યું છે. જેમાં અભિનેત્રી ઓરેન્જ બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં હિના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

4 / 5
હિના ખાને લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. સોશિયલ મીડિયા પર તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

5 / 5

Comments

Popular posts from this blog

20 Good Short Moral Stories for Kids

Be content with what you have

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!