લમ્પી પ્રોલેક રસી
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ 10 ઓગસ્ટ, 2022ના રોજ પશુધનને ચામડીના રોગોથી બચાવવા માટે એક સ્વદેશી રસી 'Lumpi-Provac' લોન્ચ કરી છે.
આ રસી હરિયાણાના હિસારમાં નેશનલ હોર્સ રીસર્ચ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે.
આ સંશોધનમાં બરેલી સ્થિત ઈજ્જતનગરની ઈન્ડિયન વેટેરનરી રિસર્ચ ઇન્સ્ટિટયૂટએ સહયોગ કર્યો છે.
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ તમામ ધોરણોને અનુસરીને 100% અસરકારક રસી વિકસાવી છે.
Comments
Post a Comment