બનાસ બચાવો અભિયાન.......
શુ ખેડૂત ભાઇઓ બનાસ નદી ને જીવંત કરવા માંગો છો ?
તો દાંતીવાડા ડેમનું નહેરમા પાણી બંધ કરવો અને બનાસ નદીમા પાણી આપો.
તો આપેલ દરેક ખેડૂત મિત્રો ફોર્મ ભરો અને બીજા ખેડૂત જોડે ભરવો.
ખેડૂતોની જીવાદોરી ગણાતી બનાસ નદીને જીવંત કરવા સમય આવી ગયો છે અને દરેક ખેડૂતને આગળ આવવું પડશે.
આજે જો પાણીના તળ જોવા જઈએ તો દર વર્ષે નીચા જાય છે, આ વર્ષેમાં જ 60 ફૂટ લેવલ નીચું ગયું. જો આવી જ રીતે ચાલશે તો ટુંક જ સમયમાં જે હરિયાળા બનાસકાંઠાના વિસ્તાર ગણાતાએ શુકાભટ થઈ જશે.
Comments
Post a Comment