આજના કળિયુગની એક ટૂંકી વાત કરું: બાળપણ થી ઘડપણ ની
હે !! હિન્દુસ્તાન!!!! લમ્પી અને કોરોના તો માત્ર બહાના છે.....
ખરેખરો નિમિત્ત તો તું જ છે.... આ બધું તારા જ કર્યા નું કારણ છે..... ભગવાને માણસો અને પશુઓમાં માં કઈક તો ફરક રાખ્યો હતો પણ , પણ !!!!! તે તો એની સીમા રેખા જ ઓળંગી નાખી!!!!!!!!
એન. એમ. ઠાકોર ( જાડા )👇👇નીચે ની કવિતા વાંચી.......
![]() |
Comments
Post a Comment