કોણ છે મીરાબાઈ ચાનૂ - Who is Mirabai Chanu


કોણ છે મીરાબાઈ ચાનૂ - Who is Mirabai Chanu







મીરાબાઈ ચાનૂ એક ભારતીય વેટલિફ્ટર છે. જેણે તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખેલ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
 આ સાથે મીરાબાઈ એ બે લોકોમાં સામેલ થઈ ગયા છે જેમણે વર્ષ 2018માં દેશનુ સૌથી મોટુ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો.
મીરાબાઈ ચાનૂના સંબંધમાં મહત્વપૂર્ણ માહિતી (Important Information about Mirabai Chanu)
 





પુરુ નામ  (Full Name)       સાઈખોમ મીરાબાઈ ચાનૂ 
જન્મ  (Birth)     8 ઓગસ્ટ  1994

પિતાનું નામ (Father Name) સાંઈકોમ કૃતિ મૈટાઈ (પીડબ્લ્યુડીમાં અધિકારી)


માતા (Mother Name)      સાઈખોમ ઔગબી ટોંબી લિમા (Shopkeeper)

પતિ  (Husband Name)    અવિવાહિત 

જન્મ સ્થાન  (Birth Place) મણિપુર 

જાતિ  (Caste) ખબર નથી 

અભ્યાસ  (Education) ગ્રેજ્યુએટ 

કાર્યક્ષેત્ર  (Profession) મહિલા વેઈટલિફ્ટર 
એવોર્ડ પદ્મશ્રી, ખેલરત્ન (2018)
 
મીરાબાઈ ચાનુ જન્મ અને પ્રારંભિક જીવન (Mirabai Chanu Life History)
 
મીરાબાઈ ચાનુનો ​​જન્મ 8 ઓગસ્ટ 1994 ના રોજ મણિપુરના ઇમ્ફાલથી 20 કિલોમીટર દૂર નોંગપોક કાકચિંગ ગામમા થયો હતો. 
મીરાબાઈ તેના 6 ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. 

તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે મીરા બાઈને પોતાના ભાઈ સૈખોમ સાંતોમ્બા મીતેઈ સાથે પર્વતો પર લાકડી વીણવા માટે જવુ પડતુ હતુ. 
આ દરમિયાન મીરા બાઈની વય માત્ર 12 વર્ષ હતી.
 તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં જ પૂર્ણ થયું હતું.



MirabaiChanu : મીરા બાઈ ચાનૂએ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મેડલ
મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ટોક્યો ઓલિમ્પિક્સ( Tokyo Olympic) માં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ (Weightlifting) માં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.
MirabaiChanu મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉઠાવ્યું હતુ ,જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો ઉચક્યું હતુ. રાષ્ટ્રપતિ (President) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે. મીરા બાઈ ચીનૂએ સિલ્વર મેડલ (Silver Medal) જીતી ઈતિહાસ રચ્યો છે.



Comments

Popular posts from this blog

A Fine Day to Crash a Party

Shraddha Murder Case: હત્યારાને જાહેરમાં આપો ફાંસી, સંજય રાઉતે કરી માંગ

F2 New Released Hindi Dubbed Full Movie | venkatesh , varun Tej ,Tamannaah , Mehreen | Anil Ravipudi