હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક વિચિત્ર જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. bizarre creatures found at Australia Image Credit Source: File Photo આપણુ વિશ્વ અનેક રહસ્યો, સુંદર સ્થળો, સુંદર જીવો અને વસ્તુઓથી બનેલી છે. દુનિયાની સુંદરતા ભગવાનની ઉત્તમ કલાકારીગરીની સાહિતી આપે છે. પણ આ સુંદરતાની સાથે સાથે આ દુનિયામાં અનેક વિચિત્ર જીવ, સ્થળ અને વસ્તુઓ પણ હાજર છે. દુનિયામાં અવારનવાર વિચિત્ર જીવો મળી આવે છે. હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક વિચિત્ર જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ દરિયા કિનારે 2 નવા મરીન પાર્ક 2,500 કિમી સ્થિત છે. તે વિસ્તારના દરિયામાં શોધખોળ અભિયાન દરમિયાન શોધકર્તાઓને વિચિત્ર જીવો મળ્યા છે. આ જીવોને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ વિસ્તાર ડાયનાસોર યુગ દરમિયાન બનેલા દરિયાઈ પર્વતોથી ઘેરાયેલો વિસ્તાર છે. જે જગ્યા પરથી આ જીવ મળ્યા તે પ્રશાં...
મ્યુઝિક લેબલે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તેની મંજૂરી વિના ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે KGF 2ના ગીતોનો ઉપયોગ કર્યો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. Rahul Gandhi Image Credit Source: PTI TV9 GUJARATI | Edited By: Kunjan Shukal Nov 05, 2022 | 6:53 PM બેંગલુરુ સ્થિત મ્યુઝિક લેબલ MRT મ્યુઝિકે કૉંગ્રેસના સાંસદો રાહુલ ગાંધી , સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ વિરુદ્ધ કૉપિરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. આ કેસ અભિનેતા યશની તાજેતરમાં રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ KGF ચેપ્ટર 2ના ગીતોનો પરવાનગી વિના ઉપયોગ કરવાને લઈને કરવામાં આવ્યો છે. હાલમાં રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ પર છે અને કોંગ્રેસ પાર્ટી સતત તેમની મુલાકાતના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેયર કરી રહી છે. મ્યુઝિક લેબલે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તેની મંજૂરી વિના ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે KGF 2ના ગીતોનો ઉપયોગ કર્યો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ દ...
રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, "કેટલાક લોકો 'મોદી, મોદી'ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. Arvind kejriwal (File photo) રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં આમ આદમી પાર્ટીનો રોડ શો હતો તે દરમિયાન ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે હું તમારા દિલ જીતીને રહીશ. સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની જે ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આ...
Comments
Post a Comment