સ્મૃતિ મંધાનાને ટી-20 રેન્કિંગ માં 2 ક્રમનો ફાયદો,11 મહિના બાદ ત્રીજા ક્રમે
કોમનવેલ્થ ગેમ્સમાં પાક. વિરુદ્ધ અડધી સદી ફટકારનાર સ્મૃતિ મંધાનાને ટી-20 રેન્કિંગમાં 2 સ્થાનનો ફાયદો થયો. તે હવે 705 પોઈન્ટ સાથે કરિયરના શ્રેષ્ઠ ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અડધી સદી ફટકારનાર કેપ્ટન હરમનપ્રીતને પણ એક ક્રમનો ફાયદો થયો છે. તે 592 પોઈન્ટ સાથે 15માં ક્રમે પહોંચી ગઈ છે. 18 વર્ષીય શેફાલી વર્મા 2 ક્રમના નુકસાન સાથે પાંચમા ક્રમે પહોંચી છે. તે 315 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચી છે.
Comments
Post a Comment